અકસ્માતમા મદદ કરો અને મેળવો ₹25,000 ઇનામ: સરકારની રાહ-વીર યોજના શરૂ
Rah Veer Yojana: રસ્તા અકસ્માતોમાં ઘાયલ લોકોને સમયસર મદદ મળે તે માટે સરકાર દ્વારા રાહ-વીર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર અથવા તેની મદદ કરનાર સામાન્ય નાગરિકને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મદદ કરનાર વ્યક્તિને ₹25,000 સુધીનું ઇનામ આપવામાં આવે છે. રાહ-વીર યોજના શું છે રાહ-વીર યોજના … Read more