ખેડૂતો માટે મોટું એલર્ટ: આ કામ નહીં કરો તો પીએમ કિસાનના ₹2,000 તમારા ખાતામાં નહીં આવે
PM Kisan Yojana: પીએમ કિસાન સમ્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક સહાય યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6,000ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તામાં ₹2,000 સીધા ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ હવે સરકારે કેટલાક નિયમોમાં કડકાઈ લાવી છે, જેના કારણે જરૂરી પ્રક્રિયા પૂર્ણ ન … Read more